વાવાઝોડાને લઈને મુખ્યમંત્રીનો નિર્ણય ,શાળા પ્રવેશોત્સવ રખાયો મોકૂફ

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરિયા કિનારાના 6 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જુનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય કર્યો છે..



રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ  શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂન દરમિયાન યોજાશે...

વવાઝોડું ક્યાં સુધી પહોચ્યું જુવો લાઇવ:- ક્લિક કરો


CMO Gujarat Bhupendra Patel 


#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #BhupendraPatel #shalapraveshotsav

Post a Comment

0 Comments