સાયક્લોન બ્રેકિંગ | ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર

બાયપરજોય ચક્રવાતના આગમનના થોડા દિવસો પછી પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે. લોકોને ગરમીથી રાહત મળશે.

વવાઝોડું ક્યાં સુધી પહોચ્યું જુવો લાઇવ:- ક્લિક કરો

સાયક્લોન બ્રેકિંગ | ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર, જુઓ તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડશે |ક્રેડિટ:-VTV Gujaratiસાયક્લોન બ્રેકિંગ | ગુજરાતનાં ત્રણ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર

પોસ્ટ નું નામ :- સાયક્લોન બ્રેકિંગ

કેટેગરી:- મોન્સુન 

પોર્ટલ:- www.leoload.com

પોસ્ટ ની તારીખ:- ૧૧/૦૬/૨૦૨૩

ગુજરાતના અનેક જિલ્લાનું હવામાન બગડવા જઈ રહ્યું છે. રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે.

Important Link

વવાઝોડું ક્યાં સુધી પહોચ્યું જુવો લાઇવ:- ક્લિક કરોPost a Comment

0 Comments