MDM Recruitment 2023 : મઘ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી નોકરી : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર & તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. ઉમેદવારો નોકરીની સૂચના, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણની સૂચના, અરજીનું પગલું, પસંદગીના માપદંડો, તારીખની માહિતી અને સૂચનાની લિંક નીચે ચેક કરી શકે છે.
MDM Patan Bharati 2023
Post Name :- MDM Patan Bharati
Category :- Job
Portal :- www. leoload.com
Post Date:- 29/07/2023
મધ્યાહન ભોજન યોજના ભરતી માટે કેવી રીતે અરજી કરવી?રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી જીલ્લા પુરવઠા અધિકારીશ્રી મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મું. તા. જી. પાટણને તા. 08/08/2023ના રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
અરજીના કવર પર જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર/સુપરવાઈઝરની જગ્યા માટેની અરજી એમ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે,
પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદર્ગો કરવા માટે લાયકાતો અને પુરતો અનુભવો ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે,
પસંદગી પ્રક્રિયામેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત
મધ્યાહન ભોજન યોજના પાટણ ભરતી અરજી ની છેલ્લી તારીખ શું છે?
મધ્યાહન ભોજન યોજના પાટણ ભરતી અરજીની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2023 છે.
મધ્યાહન ભોજન યોજના પાટણ ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે ?
મધ્યાહન ભોજન યોજના પાટણ ભરતી માટે અરજી જીસ્ટર પોસ્ટ રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક : MDM Bharti 2023
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 08/08/2023 |
0 Comments